STORYMIRROR

Alpa Vasa

Classics

4  

Alpa Vasa

Classics

ઈન્તેજાર

ઈન્તેજાર

1 min
280

છે ઈકરાર ને ઈનકાર,

તો આ પાર કે પેલે પાર.

પણ ઈન્તેજાર તો છે સદા,

અધવચ્ચે ઝોલા ખવડાવનાર.


હ્દયને વલોવનાર.

પળે પળ પીડા આપનાર.

છતાં ...


ઈતિહાસે છે અમર,

શબરીનો ઈન્તેજાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics