Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics

4  

Gunvant Upadhyay

Classics

કહે તો મોકલું

કહે તો મોકલું

1 min
13.7K


પીંછું નહીં કહે તો પંખી ય મોકલું;

નવરંગનો મયુર પણ રંગી ય મોકલું.

છંદોવિધાન સાચે ભૂલાતું જો થયું;

ગુલબંકી છંદ સાથે પંક્તિ ય મોકલું.

વિખરાયેલા વદન પર કામણ નથી રહ્યું--

સંવારવાને કાજે કંઘી ય મોકલું.

આપસમાં શું કહેવું સંકટને ટાળવું--

જળ સ્હેજ આછરે તો નંદી ય મોકલું.

ખુલ્લી જ જેલ જેવું લાગ્યા કરે અગર--

નેજો ભલે નથી તો બંડી ય મોકલું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics