STORYMIRROR

Gunvant Upadhyay

Drama Thriller

3  

Gunvant Upadhyay

Drama Thriller

એ નોંધ કરી નહિ

એ નોંધ કરી નહિ

1 min
26.8K


રોજ સવારે સૂર્ય ઊગે એ નોંધ કરી નહિ,

સૂર્યપ્રકાશે કોઈ ડૂબે એ નોંધ કરી નહિ,


આંખો ભીતર આપ સમાયાં એવું કહેવાં,

બોલ્યાં વિના પ્રસ્તાવ મૂકે એ નોંધ કરી નહિ,


જેની જેની રાહ જોવાઈ રહી'તી જગમાં,

હાથ હલાવી આવી ચૂમે એ નોંધ કરી નહિ,


પરદો છે કે પરદા પાછળ પરદ્વાપરનો,

પરદો એકાદો પણ ખૂલે એ નોંધ કરી નહિ,


સંવંત્સર વીત્યાને પણ વરસો વીત્યા છે,

તોય જાગતું કોણ સૂએ એ નોંધ કરી નહિ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama