નગર
નગર
1 min
3.1K
નગર તરસે ને તરફડે છતાં અક્ષર ન બોલતું,
ઝંખ્યાં કરે છતાં હજું અવસર ન ખોળતું;
લાગે છે એની વાચાનું ઇચ્છા હરણ થયું,
દરિયો, ધરા ને નભ મળ્યાં તો યે ન દોડતું !
