દીવા
દીવા
1 min
2.7K
દીપોત્સવીનાં દીવા ઘરઘર સજી રહ્યા છે,
આતમદીવો અનોખો ભીતર-બહાર વ્યાપે !
આ ચિત્ત છે ય કેવું ઝળહળ સ્વયં છતાં યે,
ઝળહળ બધું જ કરવાં સઘળાંનો સાથ માંગે !
