સંબંધ
સંબંધ
કોઈ તો અદૃશ્ય પણ સંબંધ છે,
વણલખાયેલો જ તો અનુબંધ છે;
આંસુનું નમણું રૂપાન્તર શબ્દ પણ
આંખ છે પાર્થિવ ને તેથી અંધ છે!
કોઈ તો અદૃશ્ય પણ સંબંધ છે,
વણલખાયેલો જ તો અનુબંધ છે;
આંસુનું નમણું રૂપાન્તર શબ્દ પણ
આંખ છે પાર્થિવ ને તેથી અંધ છે!