STORYMIRROR

Purvi Shukla

Drama

2  

Purvi Shukla

Drama

પ્રેમ

પ્રેમ

1 min
405

કાવ્ય જ મારો પેલ્લો પ્રેમ છે,

એ વિના જીવન જેમતેમ છે,


દોસ્ત ગણો કે સખા કે મિત્ર છે,

વિચારોનું શાબ્દિક એ ચિત્ર છે,

ખુદાની મુજને મળેલ એ રહેમ છે,

કાવ્ય...


કાગળ કલમ મુજ વિચારનો સાથ,

 મન પડે ત્યારે આવીને મને ભરે બાથ,

એ વિના જીવન જીવવું વહેમ છે,

કાવ્ય....


Rate this content
Log in

Similar gujarati poem from Drama