STORYMIRROR

Ashish Panchal

Romance Fantasy Others

3  

Ashish Panchal

Romance Fantasy Others

દિવાળી નજીક આવી છે

દિવાળી નજીક આવી છે

1 min
772

શેરીમાં પેલા નાના ટાબરિયાઓ ફટાકડાં ફોડી રહ્યાં છે,

હવે નક્કી લાગે છે દિવાળી નજીક આવી ગઈ છે,


આવશે હવે ઘણાં ફોન, મેસેજ અને પેલી જૂની યાદો,

ઘણાં મેસેજ હશે પણ મારી પાસે ખાલી તારી યાદો હશે,


ફરી વાદળો ઘેરાશે પાણીથી અને વરસીને ચાલ્યા જશે,

ફરી તારી યાદ આવશે ને કવિતા-ગઝલ રચાઈ જશે.


હવે ફરીથી દિવાળી આવશે ને નવા ઉમંગ લાવશે,

હવે ફરીથી લાગશે દિવાળી નજીક આવી ગઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance