ગુસ્સો અને પ્રેમ
ગુસ્સો અને પ્રેમ
હું ગુસ્સે થતી રહી એના પર
એ પ્રેમ વરસાવતો રહયો મારા પર
જાણે છે કદાચ એ પણ
તો પણ હસીને
પ્રેમ વરસાવતો રહયો મારા પર.
હું ગુસ્સે થતી રહી એના પર
એ પ્રેમ વરસાવતો રહયો મારા પર
જાણે છે કદાચ એ પણ
તો પણ હસીને
પ્રેમ વરસાવતો રહયો મારા પર.