Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Inspirational Romance Classics

2  

Meena Mangarolia

Inspirational Romance Classics

પરિભાષા

પરિભાષા

1 min
7.0K


જ્યારે પણ તું

મારી પાસે આવે

ત્યારે તારુ હુંપણું

ભૂલીને આવજે...

જિંદગીમાં પ્રેમનું અમૃત

ભરીને આવજે...

પ્રેમનો આભાસ આપી ગયો

છે ત્યારથી એ પ્રેમનું સ્પંદન

ફરી લઈને આવજે...

મૌનથી હું થાકી ગઈ છું.

હવે તું પ્રેમની પરિભાષા

લઈને આવજે...

આંખોના ઉંડાણમાં

નિતર્યા છે સૂનાં સપનાં.

તો એ વહાલના

સોનેરી સપના હકીકત

બનીને આવજે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational