Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ અઠવાડિયે
આ અઠવાડિયે
★★★★★

© Jitendra Bhavsar

Romance Inspirational Classics

2 Minutes   6.9K    7


Content Ranking

કોની કરીએ વાત, આ અઠવાડિયે 

છે પ્રેમનો વરસાદ, આ અઠવાડિયે 

પાણી વડે દાઝીશ એ ભય છે મને,

રાખીશ કોરા હાથ, આ અઠવાડિયે 

તારા અને મારા મિલન કાજે હવે,

વરસાદ રોકી રાખ, આ અઠવાડિયે 

મિત્રો, રહેજો સાચવીને ગામમાં,

છે પ્રેમના રમખાણ, આ અઠવાડિયે 

ને જાણ ખાતર એ કહી દઉ છું તને,

કે યાદ કરશે રાજ, આ અઠવાડિયે

કવિતા ગઝલ અઠવાડિયું

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..