શ્રદ્ધા આધારે
શ્રદ્ધા આધારે
જાત સાથેની જાત્રાએ પડતર પ્રશ્નો
મથામણની, ગઠરી ખુદના અંત સુધી
નિત નવો ફૂલોની છાબ લૈ ઈશ્વર દર્શને
નિત નવી, માંગણીએ હયાતી અંત સુધી
વિરાસત પૂર્વજોની કેડીએ રીત રસમ
રિપીટ નહિની ખાતરીએ જવું અનંત સુધી
આશાએ અર્ચનો વિધિઓ અપેક્ષા રાખે
દેવ શિરે શ્રધ્ધા લૈ પૂજીએ અંત સુધી
કર્મનું ફળ મળે એવી શ્રદ્ધા ન હોય પુરાવા
અંધશ્રદ્ધા આધારે જાત પૂજીએ અંત સુધી