Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

2  

Kinjal Pandya

Romance

તારો સ્પર્શ

તારો સ્પર્શ

1 min
842


બસ તારો સ્પર્શ કરવા મથું છું..

તારી યાદમાં હું તડપુ છું..


તારા એ શ્વાસને આજે પણ

મારા શ્વાસમાં અનુભવું છું..


બીજું કંઈ જ નથી હું માગતી,

ફક્ત તારો સથવારો હું ઝંખું છું..


આવ કાના આવ તું જલદી,

નહીં તો આ જગ હું છોડું છું..


Rate this content
Log in

Similar gujarati poem from Romance