Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Fantasy

2  

Manisha Joban Desai

Fantasy

હોળી ના રંગ

હોળી ના રંગ

1 min
7.1K


આંખથી જે રંગ છલ્કયા યાદ છે?
ને, પછી જે રંગ બદલ્યા યાદ છે?

લાલ, લીલો, વાદળી ને જાંબલી,
દિલમાં જે મેઘ વરસ્યા યાદ છે?

કાન-રાધા ગાઇ સંગે રાગ જે,
લોક હૈયે એ જ ધબક્યા યાદ છે?

ભૂલવાને વેરભાવો સંગમા,
છે ઉત્સવો આ ઉગ્યા એ યાદ છે?

સાંજનું એ આભ ઉગતું આગવું,
રંગના મેધધનુષો છાયા યાદ છે?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy