Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4.6  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

કલમ

કલમ

1 min
505


આ કલમ કેરી સ્યાહી નથી અમથું પ્રવાહી,

આ શબ્દોની દુનિયા દિવાની થવાની.


ટપકે અહીં કાવ્ય કેરા મસ્ત ઝરણાં,

કહાની ના દરિયા ઉમંગે ચડ્યા છે.


વિચારોની મહેફિલ સાવ એમ જ નથી થઈ,

વહાણે વહાણે હાથ હલેસે મઢ્યા છે.


કોઈ ના એ કહેશો કે કિસ્મત ફળે છે,

પ્રયાસોના કિસ્સા હર પ્રવાસે પડ્યા છે.


પ્રશંસા ના પુષ્પો હવે લલાટે અડ્યા છે,

પણ, કાંટા સફરમાં ક્યાં ઓછા નડ્યા છે.


આ કલમ કેરી સ્યાહી નથી અમથું પ્રવાહી,

આ શબ્દોની દુનિયા દિવાની થવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational