STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4  

Pooja Patel

Abstract Inspirational

માની સ્તુતિ

માની સ્તુતિ

1 min
366

માની ભક્તિ કરવાનો આવ્યો આ અવસર,

સ્તુતિ ને આરતી ગાશું અમે લોકો સમયસર,


ગરબા રમીશું અમે નીત નવી રીતથી,

મા ને પ્રસન્ન કરશું ભક્તિ અને પ્રિતથી,


થાળ ધરાવશું બનાવી અલગ અલગ પકવાન,

બનવાની કોશિશ કરીશું એક શ્રેષ્ઠ યજમાન,


આરતી ભલે કરીએ મંડપમાં દસ દિવસ,

મા તો હૈયામાં રહેશે પ્રત્યેક ક્ષણ વર્ષ, 


શણગાર સજેલી મૂર્તિ માની ખૂબ સોહાય,

ભક્તોના હૃદયમાં કદી ભક્તિ ઓછી ન થાય !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract