STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

સપનાંઓની શાહી..

સપનાંઓની શાહી..

1 min
341

જિંદગીની એક ન્યારી કહાની,

મનને ગમે શું ને મળે છે શું ?


ક્યારે બદલાય નસીબનાં પાસાં,

દરિયાનાં મોજાં જેમ ઉછળતાં,


છીપની જેમ છુપાતા અરમાનો,

કોઈ દિ' મળી જાય સપનાનાં,


વણમાગ્યા સપનાનાં સોદાગરો.

ઘણુંય રહ્યું એમ માણ્યા વિના,


એક ઓરતાંને પૂરૂં કર્યું દિલથી,

બનવું હતું એ ડોક્ટર જીવનમાં,


સાથે કલમ ભરેલી શાહીથી,

જીવનને કંડારવુ હતું મારે...!!


લોકોને સારાં કરતી હતી હું ય,

પણ ખૂટતું તું એ મનનું મધુવન,


શબ્દોથી મેં જીવનને હવે મઢ્યું,

ને થઈ મારાં સપનાનાં જીવનની


એક સંતોષભરેલી સાચી પસંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama