Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

પુછુ જાતને

પુછુ જાતને

1 min
13.5K


પડઘાતા રહે હર ઘડી ખબરમાં

વાતે વાતે કૃષ્ણ કંસ છે સફરમાં


મંઝીલો ક્યા હોય છે કબરમાં

ચાલવાથી રસ્તા કપાય સફરમાં


જો પીએ સ્વપ્નો ઝાંજવો નજરમાં

તો પ્રશ્નો ઉકેલે એક્લવ્યતા સફરમાં


કર્મો નાંખી કીમત આંકે અમલમાં

વાતો થી વહાણ ન હંકાય સફરમાં


શું કામ કરવી જળો જ્થા જીવનમાં

સદૈવ પ્રશ્નો સાથ રહેવાના સફરમાં


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational