STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance

4  

Deep Shukla (સેહદેવ)

Romance

વહેતી વાત

વહેતી વાત

1 min
360

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને યાદ કરતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને ભીડ માં ગોતતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને ખાસ ગણતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને તારા માં શોધતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને પ્રાર્થનામાં માંગતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને જોઇ ને શરમાતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મારા સપના જોતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મારો વિરહ ભોગવતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું મને

 મારા કરતાં વધારે જાણતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને તારો કહેતી થઈ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance