ઝરુખો
ઝરુખો
તારો મીઠો સ્પર્શ કરવા જાઉ
અને કેમ ફીસલી જાઉં છું..??
તારુ ઝરૂખે આવવું તને
એ ગમતી રાત હતી...
મારુ તને મન ભરીને નીરખવું
મને ગમતી વાત હતી.....
તારો ઝરૂખો અને મારુ નીરખવું....
તારી રાત અને મારી વાત
જોગ, સંજોગ અને યોગ હતા..........
તારો મીઠો સ્પર્શ કરવા જાઉ
અને કેમ ફીસલી જાઉં છું..??
તારુ ઝરૂખે આવવું તને
એ ગમતી રાત હતી...
મારુ તને મન ભરીને નીરખવું
મને ગમતી વાત હતી.....
તારો ઝરૂખો અને મારુ નીરખવું....
તારી રાત અને મારી વાત
જોગ, સંજોગ અને યોગ હતા..........