STORYMIRROR

Meet Prajapati

Romance

4  

Meet Prajapati

Romance

એ આવી'તી

એ આવી'તી

1 min
300

ઝાકળના બુંદ જેવી, સુરજનો તડકો ઝીલી

 મોતીની જેમ હરખાતી,એ આવી'તી


ખીલતા ફૂલ જેવી, સુગંધનો હાથ ઝાલી 

પવનની સાથે લહેરાતી, એ આવી'તી


ગીરની સિંહણ જેવી, સૂરજના તેજ ભરી 

નિર્ભયતા નું રુપ બની, એ આવી'તી


કવિની કલ્પના જેવી, સુંદરતા અપાર જેની 

વ્હાલનો દરિયો બની, એ આવી'તી 


પ્રેમના પ્રતિક જેવી, વાતો અઢળક ભરી

મારી મીત થઇ, એ આવી'તી


Rate this content
Log in

Similar gujarati poem from Romance