STORYMIRROR

Meet Prajapati

Romance Others

3  

Meet Prajapati

Romance Others

તું નહીં હોય

તું નહીં હોય

1 min
376

હશે હજારોની ભીડ, 

મળશે લાખોનો પ્રેમ,


પણ હૃદયને જોઈતુંં એ

વ્યક્તિત્વ તું નહીં હોય,


વિચારોમાં વગોળાતુંં,

ને શબ્દે શબ્દે શરી પડતુંં,


ને હૃદયનાં બોલે બંધાયેલું

એ વ્યક્તિત્વ તું નહીં હોય,


એકાંતનો સાથ ને 

ભીડમાં જેની આશ,


હૃદય ઈચ્છતુંં હાથમાં જેનો હાથ 

એ વ્યક્તિત્વ તું નહીં હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance