STORYMIRROR

Meet Prajapati

Inspirational

3  

Meet Prajapati

Inspirational

એ મારા ગુરુ

એ મારા ગુરુ

1 min
452

અજ્ઞાનથી જ્ઞાનની સફર જેના થકી થાય શરૂ 

એ મારા ગુરુ... 

સાનિધ્યમાં જેના જ્ઞાન આકાશે હું ઊડું 

એ મારા ગુરુ... 


દિશા ચીંધ્યાથી જેના હું જીવન મેરુ સર કરુ 

એ મારા ગુરુ... 

સહારે જેના જ્ઞાન સાગર હું તરુ 

એ મારા ગુરુ... 


આપ્યું મનોબળ જેથી આફતોમાં અડગ રહું

એ મારા ગુરુ... 

એક ઈશારે જેને મારું સર્વસ્વ અર્પણ કરુ 

એ મારા ગુરુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational