Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Romance

0  

Pinky Shah

Romance

લહેરખી આવી પવનની

લહેરખી આવી પવનની

1 min
413


લહેરખી આવી પવનની ને પરદો સરકી ગયો,

છૂપાવીને રાખી'તી તસ્વીર રાઝ એનો ખૂલી ગયો.


ચાહતના રંગેથી નવાજી'તી એને મેં આજ નિખરી ઉઠી

હતી એ રુપાળી...

પ્રણયના શણગારે સુંદરતા એની ઓર મહેકી ઉઠી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance