Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

જૂઠ સાથે જીવવાનું કડવું સત્ય .

જૂઠ સાથે જીવવાનું કડવું સત્ય .

1 min
13.9K


રોજીંદી જિંદગીમાં સત્ય સાથેની સફરમાં 

આઝાદી ની આઝાદી અમલમાં કેટલી ?

સંસ્કાર સમજણ ને સલાહનાં સુત્રોને

વહેવારમાં પુત્રો, પુત્રી સાથે છે આઝાદી ?


નર્યું કડવું સત્ય બોલો તો રહે કેટલી આઝાદી ?

અર્ધાગીની, સાથે સત્ય બોલવાની છે આઝાદી ?

સમાજ કુટુંબ, ઘરમો કે વહેવારમો, જુઠના ,

સેક્રીન વગરના સત્યની કેટલી છે આઝાદી ?


કેવળ સત્ય, ને કેવળ સત્ય, નર્યું સત્ય ,

કડવા ઝહેર જેવા સત્ય બોલવાની કેટલી આઝાદી ?

ગળપણ વગરની જીન્દગીમાં મધુમેહથી છુટકારા  

બચવા શું ? આખી સુગર ફ્રી જિંદગી ટકી શકે ?


મોળું, મીઠું, કડવું, સાધારણ ને અસાધારણ જુઠ, .

વિના સત્ય સાથે ટકી શકે છે આઝાદી ?

અનેક સર્કલો, એકથી બીજા સર્કલના છે ભેદ 

આ ભેદની આઝાદીની કેટલી ટકે આઝાદી ?


શઠ શાઠમારીની બોલબાલામાં જિંદગી છે કોયડો  

ભેદની જીદ ખોલી જીવવાની કેટલી આઝાદી ?

પોતાના મતનું મંતવ્ય કે સામુહિક સુખની સલાહ્કારી ?

સ્વાર્થ કે ઈગોના આડે આવતા સત્યની કેટલી આઝાદી ? 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational