જીવાય કેમ?
જીવાય કેમ?
કાગડો થઈ
છત્રી ને, કાગડાને
હસવું થયું.
શેરી સાંકડી,
ને જીવ ટૂકાં આમાં;
જીવાય કેમ?
રુઆબ ગયો;
લાલ બત્તીનો, પણ,
ભ્રષ્ટાચારનો!
મૃત્યુ નિશ્ચિત,
આંસુ સાચા કે ખોટાં?
જય શ્રી રામ.
સ્મિત લાવી,
હોઠે જખમો બહુ મેં,
છુપાવ્યાં છે!
કાગડો થઈ
છત્રી ને, કાગડાને
હસવું થયું.
શેરી સાંકડી,
ને જીવ ટૂકાં આમાં;
જીવાય કેમ?
રુઆબ ગયો;
લાલ બત્તીનો, પણ,
ભ્રષ્ટાચારનો!
મૃત્યુ નિશ્ચિત,
આંસુ સાચા કે ખોટાં?
જય શ્રી રામ.
સ્મિત લાવી,
હોઠે જખમો બહુ મેં,
છુપાવ્યાં છે!