Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

માનવની જાત...!

માનવની જાત...!

1 min
13.9K


સૌથી સવાઈ માનવની જાત છે,

તોય રઘવાયી માનવની જાત છે.


નથી સામ્ય અંતરને આચારણે,

શબ્દે હો ઊંચાઈ માનવની જાત છે.


કેટલું જોઈએ ? ને કેટલું માંગનાર,

ઇર્ષા અદેખાઈ માનવની જાત છે.


સ્વાર્થની જ સગાઈ એને હરદમ,

હિસાબ પાઈ પાઈ માનવની જાત છે.


અન્યનું ના વિચારે કદી વ્યવહારે,

પોતાની જ સગાઈ માનવની જાત છે.


વફાદારી, નિષ્ઠા, સેવા રહે છે દૂર ,

પામવામાં ભલાઈ માનવની જાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational