હાઈકુ
હાઈકુ
હાઈકૂ: મોબાઇલ ટાવર
શાંત થૈ ગૈ 'રે
ચહેકીલી ચકલી,
અશુભ છે આ..!
હાઈકૂ: મશીનો.
છે શ્વાસ લેતી
મશીનો ચોતરફ.
માણસ ક્યાં છે?!
હાઈકૂ: પ્રત્યાશા
ઓછું થશે કે
વિખેરાશે ધુમ્મ્સ
એ જ પ્રત્યાશા
હાઈકૂ: મોબાઇલ ટાવર
શાંત થૈ ગૈ 'રે
ચહેકીલી ચકલી,
અશુભ છે આ..!
હાઈકૂ: મશીનો.
છે શ્વાસ લેતી
મશીનો ચોતરફ.
માણસ ક્યાં છે?!
હાઈકૂ: પ્રત્યાશા
ઓછું થશે કે
વિખેરાશે ધુમ્મ્સ
એ જ પ્રત્યાશા