તિમિરો સોંસરો
તિમિરો સોંસરો
હો આભ ભર્યું વિષાદે ,
'ને લક્ષ્ય ઝાંખું દિશે;
તિમિરો સોંસરો વધ્યે જા !
...આશા બને નિરાશા
તો'યે ન થા જલગાત્રી.
જાય છે નિશ્ચિત જા !
હો આભ ભર્યું વિષાદે ,
'ને લક્ષ્ય ઝાંખું દિશે;
તિમિરો સોંસરો વધ્યે જા !
...આશા બને નિરાશા
તો'યે ન થા જલગાત્રી.
જાય છે નિશ્ચિત જા !