Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational

3  

Umesh Tamse

Inspirational

લય પામ્યાં

લય પામ્યાં

1 min
167


ભીતરે પ્રેમનો જે લય પામ્યાં,

એ જીવનમાં કદી ના ભય પામ્યાં.


આત્મવિશ્વાસ ખોઈ બેઠાં જે,

એ તો ક્યારેય ના વિજય પામ્યાં.


જેણે આપ્યું મહત્ત્વ ક્ષણક્ષણને,

એજ સુંદર અહીં સમય પામ્યાં.


મેલ દિલમાં જે કાયમી રાખે,

એજ લોકો અહીં તો ક્ષય પામ્યાં.


દીનજનની કરી મદદ જેણે,

વિશ્વમાં દોસ્તો એ જય પામ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational