Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama

2  

Nisha Shah

Drama

પ્રગતિ

પ્રગતિ

1 min
423

તું પૃથ્વીવાસી હું અવકાશયાત્રી

તું આદિ ને હું છું આધુનિક માનવ !  

તમે છો ત્રણ હું છું ત્રણ બરાબર !

હું પણ હતો એક આદિવાસી પણ,

મહેનત કરી થયો અભિયાનવાસી,

કરું છું હું આકાશે વિશ્વ પરિક્રમ્મા !

ગામ છોડી શહેરમાં આવ્યો જ્યાં 

મળ્યો મોકો ભણવાનો,કુશાગ્રતાથી

મેડલ મેળવી ,એવીએશન કોલેજ,

ને રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ડીન થયો.

મારી ધગશે એક અભિયાન મળ્યું

ત્યાંથી નવો આ પોષાક મળ્યો,

આજે અવકાશમાં ઉડું છું, ને પૃથ્વી,

ચંદ્ર મંગળને નજદીકથી નિહાળું છું,

તમને જોઈ આજ થાય છે કે ક્યાં એ

આદિમાનવ કયાં હું આજનો માનવ !

તન મન ધન અને દીલોદિમાગથી 

પ્રગતિ કરી આસમાનને અડાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama