STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

વૃક્ષો એ જીવતાં દેવ

વૃક્ષો એ જીવતાં દેવ

1 min
420

એ માનવ તું ચેતી જા,

પ્રકૃતિ ને હણી નાંખી,

તુજ મતલબ કાંજે,


એ માં સમી ધરતી ને તે 

તુજ સગવડ કાજે,

હણી 

ધિક્કાર છે,

તુજને પોષનાર,

તે હણી નાખ્યાં,

તે માંની 

કૂખ ઉજાડી છે.

આપણે એવાં

ઉપકારી લોકો છીએ,

જે જીવન આપે,

આપણ ને 


થાય મોત ત્યારે એક વૃક્ષ વાવવું,

જન્મ ની ખુશી એ એક વૃક્ષ વાવવું,

અગામી પેઢી સુરક્ષિત થાશે.


વુક્ષ છે,દયાળુ સંત સમા, 

પથ્થર મારનાર ને ફળ આપે,

તે વાચા વગર નો જીવ છે,

તે મિત્રો છે આપણા

તે પાણી થોડું પી ને ઘણું 

આપે છે,દેવ સમા લાગે,


તે મિત્રો છે આપણા,

ને આપણે જીવનદાતા ને,

મોત આપી,

પોતાના પગે કુહાડી

મારવાં બેઠાં છીએ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama