લાલચ
લાલચ
ઉંઘ્યો કહે ઉંઘ્યો સાંભળે,
તેણે જડપણું બેનું નવ ટળે;
જેમ ચિત્રામણના દીવા વળે,
કેમ રાત અંધાની દૃષ્ટે પડે;
શું સાંભળે ને અખો શું કહે,
જો માયા લાલચથી બીહે.
ઉંઘ્યો કહે ઉંઘ્યો સાંભળે,
તેણે જડપણું બેનું નવ ટળે;
જેમ ચિત્રામણના દીવા વળે,
કેમ રાત અંધાની દૃષ્ટે પડે;
શું સાંભળે ને અખો શું કહે,
જો માયા લાલચથી બીહે.