Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સજનવા
સજનવા
★★★★★

© Megh Bindu

Romance

1 Minutes   13.2K    9


Content Ranking

હૈયા ડાળે ઝૂલે તારી પ્રીત સજનવા

તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા 

વસંતની હરિયાળી પહેરી

સમીર દોડતો જાય

હેતભર્યા ટહુકાઓ તારા

મનવનમાં સંભળાય

કામણ કરતા નયનો ગાતાં ગીત સજનવા

હૈયા ડાળે ઝૂલે તારી પ્રીત સજનવા

 અંગઅંગથી યૌવન મહેકે

ઉમંગ અશ્રુ વરસે

અખીલાઈનો આનંદ મળતો

તારા પ્રેમળ સ્પર્શે

માણ્યા કરતી સમજણનું સંગીત સજનવા

તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા 

કવિતા ગીત પ્રીત સજનવા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..