STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

ધોકેબાઝ મિત્ર

ધોકેબાઝ મિત્ર

1 min
167

મિત્ર એટલે

પારકો ધોકેબાઝ

પલટો કરે !


નથી કરાતો

મિત્ર પર ભરોસો 

આ જમાનામાં !


માથે પડે છે

કર્યો ભરોસો; જાણી

મળશે મિત્રો !


ન સહેવાય,

એવો વિશ્વાસઘાત

ન કહેવાય !


ભૂલ ગણાય

મિત્રો બનાવવાની

આ જમાનામાં !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract