ભરેલો ખાલીપો
ભરેલો ખાલીપો
હું
થાકી
જરુર
ગઈ છું
પણ..............
હારી નથી,
મુઠ્ઠીમાં
સાચવી
રાખ્યો છે
એકાંત
ખાલીપો.
હવે.............
એમાં
પણ
ભાગ
પડાવશો
નહીં.
હું
થાકી
જરુર
ગઈ છું
પણ..............
હારી નથી,
મુઠ્ઠીમાં
સાચવી
રાખ્યો છે
એકાંત
ખાલીપો.
હવે.............
એમાં
પણ
ભાગ
પડાવશો
નહીં.