STORYMIRROR

PRAVIN MAKWANA

Action

2  

PRAVIN MAKWANA

Action

યુદ્ધ સામે ગાંધી

યુદ્ધ સામે ગાંધી

1 min
3


નારાયણભાઈ એક વખત ઇઝરાયલ ગયાં અને ત્યાંના કોઈ મોટા નેતાની ઓફિસમાં ગયાં તો જોયું કે નેતાની ચેર પાછળ દિવાલ પર ગાંધીજીનો ફોટો હતો. નારાયણભાઈએ પુછ્યું - તમે તો હિંસામાં માનવાવાળા, તો ગાંધીનો ફોટો કેમ રાખ્યો?

સામેથી જવાબ મળ્યો - યુદ્ધ અમારી મજબુરી છે. અમારા અસ્તિત્વ માટે લડવું પડે છે. બાકી અમે પણ અંતે તો શાંતિ જ ઇચ્છીએ છીએ.


ગાફેલ


Rate this content
Log in

Similar gujarati story from Action