STORYMIRROR

Kaushik Dave

Action Inspirational Others

3  

Kaushik Dave

Action Inspirational Others

વ્યસનમુક્તિ

વ્યસનમુક્તિ

1 min
16

વ્યસનમુક્તિ


 તું ગુટખા ખાવાનું બંધ કરો નૈમેષ.

 પપ્પા,બસ આ છેલ્લી પડીકી છે.

 આજની કે આવતી કાલથી ફરી શરૂ?

 પપ્પા,એક વાત કહું.

 બોલ..
 એક શરતે ગુટખા ખાવાનું છોડીશ.

 બોલ તારી શરત.
 તો તમે સિગારેટ પીવાની બંધ કરો.

 આ ટુંકી વાર્તા ઘણું કહી જાય છે. આજે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ છે. આજથી અને અત્યારથી જ કોઈ પણ પ્રકારના તંબાકુનું સેવન બંધ કરો. તંબાકુ ના સેવનથી કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે. ખરાબ આદતો છોડો. આપણા સંતોએ પણ વ્યસનમુક્તિ માટે પ્રયત્નો કર્યા હતા. શું આપણે આપણા કુટુંબ પરિવારને પ્રેમ કરીએ છીએ? જો જવાબ હા છે તો વ્યસન મુક્ત થઈ જાવ. આવતી કાલ પર મુલતવી રાખવું નહીં. કારણકે આવતી કાલ ક્યારેય આવતી નથી. આજે અને અબ ઘડી વ્યસનોનો ત્યાગ કરવામાં જ સમજદારી છે.
 - કૌશિક દવે 


Rate this content
Log in

Similar gujarati story from Action