તૂટતો તારો
તૂટતો તારો
"તૂટતો તારો"
મમ્મી,ખરતો તારો આપણી ઈચ્છા પૂરી કરે એ સાચું છે?
નાનકડા રાજુએ એની મમ્મીને પૂછ્યું.
મમ્મી બોલી..
હા.. બેટા..
રાજુ..
પણ મમ્મી તું મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે એટલે મારે ખરતો તારો જોવાની જરૂર નથી.
નથી જોવો ખરતો તારો
હું છું મમ્મી તમારો
તારા વગર છે બધું અધૂરું
ઈચ્છા પૂરી કરનારી તું છે મારો તારો..
- કૌશિક દવે
