વડ જેવા ટેટા બાપ એવા બેટા
વડ જેવા ટેટા બાપ એવા બેટા


ગુજરાતી કહેવત..વડ જેવા ટેટા બાપ એવા બેટા
દોલત સિંહ વગદાર મોભદાર વ્યક્તિ. અરે ગોપાલ તું અહીં ! જો તને કંઈ પણ કામ હોય તો નરસિંહ ને કહેજે ચપટીમાં કરી દેશે.
ગોપાલ : હા ! બાપજી દયામણું મોં કરી બોલ્યો હા; જો હુકમ
વડ જેવાં ટેટા બાપ એવા બેટા