Harsha dalwadi

Tragedy Inspirational Others

3  

Harsha dalwadi

Tragedy Inspirational Others

ટુ બી ઓનેસ્ટ

ટુ બી ઓનેસ્ટ

1 min
40


આજ મારા અને વિશાલ વચ્ચે ભવિષ્ય માટે વાત થઈ રહી હતી, ત્યારે જ ત્યાં એના મમ્મી બોલ્યા, 'અમારા ઘરમાં વહુને લગ્ન પછી ઘર સાચવીને રાખવાનું એ ગમે તેટલું ભણેલી હોય, અને આ અમારા ઘરની પરંપરા છે. એટલે ચેતાલી તારે તારી નોકરી માટે વિચાર છોડીને આવવાનું રહેશે.' ત્યારે ચેતાલી એ કહ્યું 'મમ્મી સાચું કહું તો હું આ લગ્ન માટે હવે તૈયાર નથી. જ્યાં એક સ્ત્રી જ પરંપરાના નામ પર સ્ત્રીનું શોષણ કરવામાં અટકતી ના હોય.'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy