ભોજન
ભોજન
1 min
276
દોલત રાધે અને ગોવિંદ આ ત્રણેય ભેગા મળીને છોકરાવ જમાડવાનો ભોજન સમારંભ ગોઠવ્યો છે, ત્યાં એકાએક બધાને ભોજન પીરસાઈ ગયું હતું અને બીજી વખત થાળી આગળ ધરીને દોલતને કહ્યું હજુ એક લાડુ આપોને ત્યાં તુરંત તેની સામે આવી રાધે બોલ્યો તું અમને ભોજન પીરસ અમે પણ ભૂખ્યા છીએ.