PRAVIN MAKWANA

Abstract

1  

PRAVIN MAKWANA

Abstract

સફરજન

સફરજન

1 min
58


એક વખત પ્રથમ ધોરણના વર્ગમાં સાહેબે પૂછયું, 'સફરજન કેવા રંગનું હોય છે ?' અને વર્ગમાંથી લાલ, લીલું, પીળું એવા ઉત્તરો આવ્યા - અલબત્ત એક ટેણીઓ 'સફેદ સફેદ' એમ કહ્યા કરતો હતો. સાહેબે સ્નેહથી કહ્યું, 'બેટા, સફરજન સફેદ તો ક્યારે પણ ન હોય.' તો પેલો ચબરાક કહે, 'તેના બે ભાગ કરો તે હંમેશા અંદરથી સફેદ જ હોય.' આમ બહારથી અંદરથી, ઊંચેથી અને નીચેથી, ડાબેથી અને જમણેથી વસ્તુ કે જગત જોવાની અસંખ્ય રીતો છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract