સખી
સખી
બધાને કોઈને કોઈ સમજદાર હોય છે,
કડવું છતાં સાચું કહેનાર હોય છે.
ખુલ્લા મને કહેવાથી બધી વાતો એને,
એ જ તો સાચો ઓળખનાર હોય છે.
સૌથી દૂર છતાં સૌથી નજીક છે, સાચે સખી જીવનમાં તું ખાસ છો.
જૂની યાદોના ઢગલા કરીને જોવા બેઠી સખી બંધ આખે તારો ચહેરો.
સાચું કહું બીજું કંઈ સંબંધ નથી સખી, .................
સખી સ્વરૂપ સાત જનમનો નાતો છે આપણો ................
વિશ યુ મેની મેની હેપ્પી રીટન્સ ઓફ ધ ડે,
મારી વા'લી સખી કિરણ દૂર છો તું નજરોથી પણ દિલની એકદમ પાસ છો.......................
જો મળે મને પંખ ઊડીને આવી જાઉ તારી પાસ વળગી ગળે તને મારી ઉંમર આપી દઉં.
