મિત્ર
મિત્ર
મારા ધડકતા હૃદયમાં મિત્રોનો વાસ છે.
જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધીનો વિશ્વાસ છે
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
ઢળતી ઉંમરનો રંજ ના રખાય મનમાં,
સંધ્યાકાળ પછી જ, ડાયરો જામતો હોય છે.
