રાધા
રાધા
કૃષ્ણના. જીવનનો સાર એટલે "રાધા". રાધા પ્રેમનુ પ્રતિક છે. અને જીવનની સચ્ચાઈ છે. કૃષ્ણ અને રાધા અલગ હોવા છતાંયે અભિન્ન હતા. ઉદ્ધવની અતૂટ મૈત્રી અને રાધાની અંનરગત ચાહત કૃષ્ણને અમરત્વ તરફ દોરી ગયેલા. કૃષ્ણના સમસ્ત જીવનના ચરિત્રમાં ઠેર ઠેર રાધા ડોકિયાં કરે છે. અલગ રહી નેે લઞોલગ હતી રાધા, કૃષ્ણના જીવનમાં સર્વેસર્વા રાધા રાધા, કૃષ્ણના જીવનનું હાર્દ છે સચ્ચાઈ છે કૃષ્ણના જીવનની સમર્થથી પરમાર્થ તરફ લઈ જતી ગીતાનો સાર છે રાધા.

