ઝાલીને હાથ પિતાનો
ઝાલીને હાથ પિતાનો

1 min

541
નંદનીને લાડ કરાવવા તેને ખૂબ ગમતુ હતુ. સવારથી નીકળેલો મિત સાંજે ધરે પહોચે અને નંદનીને ગોદમાં લે, અને નંદીની નાના નાના હાથેથી, પાપાના ચહેરા પર હાથ ફેરવે અને નંદની એને વહાલ કરે.
રોજ પિતા-પુત્રીની આ અત્યંત રોમાંચક પળોની સાક્ષી હતી, આ પાડોશની પેલી શીવા કાકાની મંજરી. મિતના કાકી જીવનનો એકમાત્ર આધાર હતી નાનકડી નિર્દોષ નંદની અને તેની કાલીઘેલી વાતો. મિતના સૂના જીવનનો એકમાત્ર સભર ખૂણો હતી તેની બે વર્ષની દિકરી નંદની.