દાસ્તાન
દાસ્તાન
રિંગ વાગતી રહી .રિયા કિચનમાં હતી. થોડું કામ
પતાવીને આવી જોયું તો મીસ કોલ..લીસ્ટ જોયું .
રોહનની યાદ અપાવતો કોલ રિયા ઝૂમી ઉઠી ...
કોલ કર્યો સામે છેડે રોહનના હલ્લો સાંભળતા
જ રિયાના હદયના તાર ઝણઝણી ઉઠયા.હદય
એક ધબકાર ચૂકી ગયું રેડિયો પરથી ગીત વાગી
રહ્યું હતું .
મુહોબત કે મોડ પર હમ ચલે સબકો છોડ કે હમ
ખામોશી સુના ને લાગી યે દાસ્તાં....