પરીક્ષા
પરીક્ષા
1 min
560
શિવાની ખૂબ બિઝી હતી. રાજના ફોન પર ફોન આવી રહયા હતા. શિવાનીની લેકચરર તરીકેની જોબમાં તે ડયૂટી પર હતી. કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી. ડયૂટી અવર દરમ્યાન તે કયાય જઈ પણ ના શકે કે ફોન કોલ્સમાં વાત પણ કરી ના શકે. તેની આ લાચારી સમજવાની નહોતી ફૂરસદ કે ન્હોતી ધરપત રાજ પાસે.
