STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૪

પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૪

1 min
276

આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકાનો અકસ્માત એક કાર સાથે થાય છે. અનિરુદ્ધ જે હોસ્પિટલમાં નોકરી કરે ત્યાં જ તેને દાખલ કરવામાં આવે છે .હવે આગળ...

અનિરુદ્ધ અને તેનો મિત્ર અનામિકાના વોર્ડમાં જાય છે. અનામિકાને ખૂબ લાગ્યું છે. તેનો ચહેરો આંખો લોહીલુહાણ થઈ જાય છે. તેના શરીરમાંથી લોહી બંધ થવાનું નામ લેતું નથી. અનામિકાને જોતા જ અનિરુદ્ધ તેને ઓળખી જાય છે. જોતાવેંત પહેલા તો ગભરાઈ જાય છે. ધરતી ગોળગોળ ફરતી દેખાય છે. શું થયુ હશે અનામિકાને. એવા વિચારો મનમાં આવવા માંડે છે. મારા ભરોસે મારી રાહમાં બેઠી થી. શું થયુ .

પરંતુ થોડીકવારમાં પોતે એ વિચારોમાંથી બહાર આવે છે. તરત જ ડોક્ટરને બોલાવે છે. તમે કંઈ પણ કરો પણ મારી અનામિકાની જાન બચાવો. ડોક્ટર કહે છે અકસ્માત છે, પોલિસને જાણ કરવી પડશે. અનિરુદ્ધ પહેલા તાત્કાલિક સારવાર આપવા કહે છે. પછી ડોક્ટરને જાણ કરીશું.

લોહી સતત શરીરમાંથી વહેતું હોવાથી તાત્કાલિક લોહી ચડાવવું પડશે. અનિરુદ્ધ કહે તમે મારા લોહીની તપાસ કરો. હું લોહી આપવા તૈયાર છુ. હોસ્પિટલમાં તમામ ડોક્ટર અને અનિરુદ્ધ સાથે મળીને અનામિકાની સારવાર કરે છે. બે દિવસ પછી અનામિકા માંડ આંખ ખોલે છે.

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Romance